પાવાગઢ કિલ્લો - પંચમહાલ જિલ્લો, વડોદરા નજીક
પાવાગઢ કિલ્લો - પંચમહાલ જિલ્લો, વડોદરા નજીક
આ કિલ્લો ઐતિહાસિક બેનમૂન સ્થાપત્ય કળાનો ઉત્તમ નમૂનો છે. આ કિલ્લો ટેકરીની આસપાસ ઘેરાયેલો છે. તે વડોદરા શહેરથી નજીક આવેલો છે. હિન્દુ અને જૈનો તેમની ધાર્મિક માન્યતાઓને લીધે તેની મુલાકાત લે છે. સુલતાન મહોમ્મદ બેગડાએ આ કિલ્લાનો નાશ કરેલો. આ કિલ્લાનું નવનિર્માણ તેના વંશજોએ કરેલું. તેણે આજનું ચાંપાનેર શહેર વિકસાવ્યું હતું.
Comments
Post a Comment