પંચમહાલ જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ગોધરા તાલુકાની પોલન બજાર ઉર્દૂ કન્યા શાળા ગોધરાના શિક્ષક 'પ્રતિભાશાળી શિક્ષક ' પ્રમાણપત્રથી સન્માનિત

પંચમહાલ જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ગોધરા તાલુકાની પોલન બજાર ઉર્દૂ કન્યા શાળા ગોધરાના  શિક્ષક 'પ્રતિભાશાળી શિક્ષક ' પ્રમાણપત્રથી સન્માનિત


પંચમહાલ જીલ્લા શિક્ષણ સમિતિ સંચાલિત ગોધરા તાલુકાની પોલન બજાર ઉર્દૂ કન્યા શાળા ગોધરાના પ્રથામિક શિક્ષક અકરમ અબ્દુલસત્તાર બંગલીને તેમના ઉત્તમ શિક્ષણ કાર્ય, શાળાકીય સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ, નાવિન્યપૂર્ણ પ્રયોગો અને સામાજીક ક્ષેત્રે વગેરેમાં ઉત્સાહપૂર્વક સક્રિય યોગદાન આપવા બદલ શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય દ્વારા પ્રતિભાશાળી શિક્ષક તરીકે સમ્માનિત કરવામાં આવ્યા.

Comments